Contact us

ધોરણ 10 NCERT 2023/24

સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછી ફી માં સર્વ શ્રેષ્ઠ શિક્ષણ ... 

View package contents

₹2,500

₹5,000

View package contents

Language: ગુજરાતી

About the package

       ગણિત : 

  • દરેક દાખલાને શક્ય તેટલી રીતથી ગણતરી
  • દરેક દાખલાની સંપૂર્ણ સાદુ રૂપ સાથે સમજૂતી ( ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી સાથે )
  • ઓનલાઇન પરીક્ષાઓ ( Concept clearing Practice )
  • દિવાળી પછી બોર્ડ પરીક્ષાની તૈયારી માટે 15 થી 25 પ્રશ્નપત્રો ( વીડિયો સોલ્યુશન સાથે )
  • ગણિત વિષયના જુના અન્ય સ્કૂલના પ્રશ્નપત્રો (વિદ્યાર્થીની તૈયારી માટે)
સામાજિક વિજ્ઞાન :
  • દરેક ટોપીકની ઊંડાણમાં સમજૂતી
  • એકદમ સરળ ભાષામાં અને હસતાં હસતા અભ્યાસ
  • સામાજિક વિજ્ઞાન સાથે સંસ્કારોનું પણ સિંચન 
  • દરેક ટોપિકને સૂત્ર સાથે સમજાવેલ છે કે જેથી આસાનીથી યાદ રહી શકે. 
  • અભ્યાસના ટોપિક સાથે અન્ય જાણકારીનો પણ સમાવેશ
  • સામાજિક વિજ્ઞાનના અન્ય સ્કૂલના પ્રશ્નપત્રો ( વધુ પ્રેક્ટિસ માટે )
  • દિવાળી પછી બોર્ડની તૈયારી માટે 10 થી 15 પ્રશ્નપત્રો એ પણ સોલ્યુશન સાથે

English : 

  • ધોરણ 9 ના બેઝિક ગ્રામરથી સમજૂતીની શરૂઆત
  • દરેક ટોપિકની પરીક્ષા પેપર સ્ટાઇલ પ્રમાણે એસાઈમેન્ટ
  • દરેક અસાઇમેન્ટમાં પૂરતા પ્રશ્નોનો સમાવેશ
  • ધોરણ 10 ના તમામ સ્પેલિંગનું ડે-વાઈઝ આયોજન
  • દરેક એસાઈમેન્ટ જવાબ સાથે દર્શાવેલ
  • અંગ્રેજી વિષયના અન્ય સ્કૂલના પ્રશ્નપત્રો ( વધુ પ્રેક્ટિસ માટે )
  • દરેક ટોપિકના અંતે સેલ્ફ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો
  • દિવાળી પછી બોર્ડની તૈયારી માટે 10 થી 15 પ્રશ્નપત્રો એ પણ સોલ્યુશન સાથે
 વિજ્ઞાન અને ટેક્નોલોજી :
  • દરેક ટોપિકની ઊંડાણપૂર્વક સમજૂતી
  • દરેક ટોપિક બેઝિકથી શરૂઆત
  • વિજ્ઞાન - ઓનલાઇન પરીક્ષાઓ
  • એકદમ સરળ ભાષામાં અને વિદ્યાર્થીઓને અનુકૂળ થાય તે રીતે સમજૂતી
  • અભ્યાસના દરેક મુદ્દાની તેના રિયલ ફોટોગ્રાફ્સ સાથે રજૂઆત
  • દિવાળી પછી બોર્ડની તૈયારી માટે 10 થી 15 પ્રશ્નપત્રો એ પણ સોલ્યુશન સાથે

What you’ll get in this package

Meet Genius Online Education

Expand your knowledge with our expert-led courses. Join gopal bhimani and dive into diverse subjects and linguistic richness. Enhance your academic foundation and immerse yourself in the beauty of languages. All levels welcome.

What do we offer

Live learning

Learn live with top educators, chat with teachers and other attendees, and get your doubts cleared.

Structured learning

Our curriculum is designed by experts to make sure you get the best learning experience.

Community & Networking

Interact and network with like-minded folks from various backgrounds in exclusive chat groups.

Learn with the best

Stuck on something? Discuss it with your peers and the instructors in the inbuilt chat groups.

Practice tests

With the quizzes and live tests practice what you learned, and track your class performance.

Get certified

Flaunt your skills with course certificates. You can showcase the certificates on LinkedIn with a click.

Reviews and Testimonials